• એપલ સિડર વિનેગર
એપલ સિડર વિનેગર એપલ જ્યુસ માંથી બનાવા માં આવે છે. Yeast ઉમેરી તેને ફેરમેંત કરવા માં આવે છે. તેમાંથી પેલા અલ્કોહલ બને અને પછી બેક્ટેરિયા તેને એસિટિક એસિડ માં કન્વર્ટ કરે છે. એસિડિક હોવાથી જ એનો ટેસ્ટ ખાટો આવે છે.
એપલ સિડર વિનેગર માં રહેલા bacteria probiotic હોય છે, જે પાચન શકતી વધારે છે અને શરીર માટે ફાયદકારક બને છે.
રોજ સવારે એક ગ્લાસ પાણી સાથે એક ચમચી એપલ સિડર વિનેગર લઈ શકાય.
એપલ સિડર વિનેગર (ACV) ના ફાયદા -:
• ૧) વજન ઉતારવામાં મદદરૂપ થાય છે
Acv વજન ઉતારવામાં મદદરૂપ છે. તે પાચકરસોને મેન્ટેન કરે છે. જેથી ખોટી ભૂખ લાગતી નથી.
• ૨) શુગરનું પ્રમાણ રેગ્યુલર જળવાય છે
ટાઇપ 2 ડાયાબિટીસમાં Acv લેવાથી શુગરનું પ્રમાણ જળવાય છે. રાત્રે સૂતાં 2 ચમચી Acv પાણીમાં લેવાથી બ્લડ શુગરનું પ્રમાણ ઓછું થાય છે.
• ૩) બ્લડપ્રેશર મેન્ટેન રહે છે
Acv બ્લડપ્રેશરને મેન્ટેન રાખે છે. Acvમાં પોટેશિયમ છે જે શરીરના સોડિયમ લેવલને મેઇન્ટેન કરે છે. તેમાં મેગ્નેશિયમ પણ છે જે બ્લડપ્રેશર ઘટાડવામાં મદદરૂ થાય છે.
• ૪) હાર્ટ હેલ્ધી રહે છે
Acv લેવાથી ટ્રાઇગ્લિસરાઇડ પણ ઘટે છે. તેમાં આવેલા એન્ટીઓક્સીડેન્ટ LDL કોલેસ્ટ્રોલ લેવલમાં રાખે છે અને હાર્ટના રોગથી દૂર રહેવાય છે.
• ૫) પાચન વધુ સારું કરે છે
અપચો, ગેસ, વાયુ, એસિડિટી વગેરે પાચનને લગતા રોગો ઓછા થાય છે.
• ૬) ઓસ્ટિઓપોરોસિસ થતો અટકાવે છે
65 વર્ષથી ઉપરની વ્યક્તિઓમાં ઓસ્ટિઓપોરોસિસ વધુ જોવા મળે છે. Acvથી શરીર કેલ્શિયમ એબ્સોર્બ કરીને હાડકાં મજબૂત બનાવે છે.
BEST APPLE CIDER VINEGAR

Comments
Post a Comment